English
Vidya Play - Privacy Policy
Last updated: 20 October 2026
Vidya Play is a study app for GSEB Std 1-10 students, made by Pooja Parghi.
- The app has no account or login.
- It does not collect, send to a server, or share any personal information.
- It has no ads, no analytics, no tracking and no in-app purchases. It has no internet permission.
- Progress, coins, settings and practice history stay only on your phone. Uninstalling the app removes them.
- To read questions aloud, the app uses the text-to-speech engine already installed on your phone.
- The contact, call, WhatsApp and share buttons open other apps. Those apps have their own terms.
- Children: the app collects nothing from children. Young children should use it with a parent or teacher.
- Contact: 8320933886 (call or WhatsApp)
- If this policy changes, this page will be updated.
ગુજરાતી
ગોપનીયતા નીતિ
છેલ્લું અપડેટ: 20 ઑક્ટોબર 2026
Vidya Play GSEB ધોરણ 1-10 ના વિદ્યાર્થીઓ માટેની અભ્યાસ એપ છે, જે Pooja Parghi એ બનાવી છે.
- એપમાં ખાતું કે લૉગિન નથી.
- એપ કોઈ વ્યક્તિગત માહિતી એકઠી કરતી, સર્વર પર મોકલતી કે શેર કરતી નથી.
- જાહેરાત, એનાલિટિક્સ, ટ્રેકિંગ કે ખરીદી નથી. એપને ઇન્ટરનેટની પરવાનગી નથી.
- પ્રગતિ, સિક્કા, સેટિંગ્સ અને પ્રેક્ટિસનો ઇતિહાસ ફક્ત તમારા ફોનમાં રહે છે. એપ કાઢી નાખતાં તે દૂર થાય છે.
- સવાલ-જવાબ સાંભળવા ફોનમાં પહેલેથી રહેલું ટેક્સ્ટ-ટુ-સ્પીચ એન્જિન વપરાય છે.
- સંપર્ક, કૉલ, WhatsApp અને શેર બટન અન્ય ઍપ ખોલે છે; તેના નિયમો તે ઍપના છે.
- બાળકો: એપ બાળકો પાસેથી કંઈ એકઠું કરતી નથી. નાના બાળકોએ વાલી કે શિક્ષક સાથે વાપરવી.
- સંપર્ક: 8320933886 (કૉલ કે WhatsApp)